ભૂમિધા પારેખ - (15 May 2021)વાહ દાદીની કલમે લખાયેલો દરેક શબ્દ જાણે હું જ શુદ્ધિ હોઉં એમ મારા અંતરને પ્રેમની શીતળ છાલકથી ભીંજવી ગયો.. નાનકડી શુદ્ધિને હૃદયપૂર્વક અભિનંદન, જેને આવા પ્રેમાળ દાદી મળ્યા છે.😘😘
11
કિશન એસ. શેલાણા - (13 May 2021)ખુબજ સુંદર વ્હાલી પૌત્રીને પ્રેમ અને વેલેન્ટાઈન ડે આપતા ક્યાંય કલમ અટકાઈ નહિં વ્હાલસોયી ને વધાવી લીધી
11
Brijesh Raychanda - (13 May 2021)વાહ...ખૂબ જ પ્રેમભર્યો પત્ર... દાદીનો પૌત્રી સાથેનો પ્રેમ શબ્દે શબ્દમાં તરવરે છે...
11
દિલેન સોલંકી - (11 May 2021)વાહ ખુબજ સુંદર રચના... મૂળી કરતા વ્યાજ વધુ વ્હાલો હોય એનું તાદૃશ વર્ણન...
11
ભગીરથ ચાવડા - (27 March 2021)જિંદગીના અંતિમ પડાવ પર જ્યારે બધી જ ખુશીઓથી પરવારી ગયા હોઈએ, જ્યારે નાનામોટા સુખદુખ પણ અસરના કરતાં હોય એટલા પરિપક્વ થઈ ગયા હોઈએ ત્યારે જિંદગી એક અંતિમ બોનસ રૂપે માણસને દાદા કે દાદી બનવાની ગિફ્ટ આપતી હોય છે! એ સમયે જિંદગી ફરી એક વખત રંગીન બની જતી હોય છે. આ રંગીન બની જતી જિંદગીની યાદગાર પળોને તમે ખૂબ જ સુંદર રીતે આલેખી છે. સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
11
Asha Bhatt - (12 March 2021)વાહ!વાહ!વર્ષાજી લાડકવાયીની વધામણી શબ્દે શબ્દે વંચાય છે. નસીદાર છે, શુદ્ધિ એને તમારાં જેવાં દાદી મળ્યાં ,અને એ પણ એક લેખીકા દાદી.
11
Bharat Rabari - (11 March 2021)વાહ આંટી મસ્ત, દાદા દાદી માટે પોતાના બાળકો કરતાં પણ બાળકોના બાળકો બહુ વહાલાં હોય છે પેલું કહે છે ને કે મુદ્દલ કરતાં વ્યાજ વધુ વહાલું હોય. મસ્ત લખ્યુ છે. મારે પણ બે ઢીંગલીઓ છે કયારેક તોફાન કરે અને એને કંઈ કહીયે તો દાદા દાદી બંને એની સાઈડ લઈલે 😀 પણ એમની કાલી ઘેલી વાતો સંભાળવાની બહુ મજા પડે આખા દિવસનો થાક એમની સાથે થોડો સમય વિતાવવાની સાથેજ ગાયબ થઇ જાય છે. સ્પર્ધા માટે બેસ્ટ ઓફ લક.