• X-Clusive
પ્રિય પારિજાત

પ્રિય પારિજાત


Hetal Sadadiya Hetal Sadadiya
Reminiscent Article & Essay
Bharat Chaklasiya - (12 March 2021) 5
ખૂબ સરસ. એકદમ નવા વિષય સાથે... પારિજાતના પુષ્પોની સુગંધની તો શું વાત કરવી..! એના અવતરણ વિશે જાણવા મળ્યું.અને એના નિશ્ફળ પ્રેમ વિશે પણ.એક બાળકીના મનમાં વૃક્ષ પ્રત્યેની સંવેદના પણ પત્રમાં રજૂ થઈ.કપાઈ રહેલા પોતાના પ્રિય વૃક્ષને બચાવી લેવાની અપાર ઈચ્છા હોવા છતાં લચાર નજરે એને કપાતું જોઈ રહેવાની દયાર્દ ક્ષણોમાં છવાઈ જતી વ્યગ્રતા..સરસ.

1 1

heena dave - (10 March 2021) 5
ખૂબ સુંદર.. પારિજાતના ફૂલ જેવો👌👌👌

1 1

માનસી પટેલ'માહી' - (10 March 2021) 5
ખૂબ સુંદર રીતે પત્ર લખ્યો છે. પારિજાતના પુષ્પની માફક જ સ્પર્શી જાય એવા શબ્દો જોરદાર

1 1

Bharat Rabari - (10 March 2021) 5
ખૂબ સરસ

1 1

hardik raychanda - (10 March 2021) 5
અદ્ભૂત... 👌👌👌👌

1 1

Rutvik Kuhad - (09 March 2021) 5
વાહ...ખૂબ સરસ પ્રકૃતિ પ્રેમ બતાવ્યો અને ખૂબ સરસ વર્ણન કર્યું.... પારિજાત પ્રત્યે પ્રેમ થઈ જાય એવી પત્ર લખ્યો... મને પણ વૃક્ષો ખૂબ વહાલા... કોઈક કાપવા જાય તો જીવ કચરાય.... પણ, એમ થાય કે આમની જોડે ઝઘડવા જઈશ તો આ લોકો મને ગાંડો તો નહિ ગણે ને કે શું આ એક ઝાડ કે એક છોડ માટે ઝઘડવા આવો છો?

1 1

View More

nothing is permanent

Publish Date : 09 Mar 2021

Reading Time :


Free


Reviews : 16

People read : 156

Added to wish list : 1