મીરા પટેલ - (10 March 2021)વાહ! સુંદર પત્ર... એક માની દીકરી પ્રત્યેની લાગણીઓ બખૂબી વર્ણવી છે તમે. નસીબદાર તમારી વહુ કે સાસુરૂપે મા મળી. 'સ્ત્રી પુરુષના શર્ટના બટનને ટાંકે છે તો તેનો આત્મવિશ્વાસ પણ સાંધે છે.' આ વાક્ય બહુ ગમ્યું. એકદમ સરળ પણ મસ્ત મજાનો પત્ર!👌😊