Babalu oza - (23 April 2021)આપે દીદી ખૂબ સરસ મુદ્દો ઉઠાવ્યો છે, ખૂબ જ સરસ પોઇન્ટ તું પોઇન્ટ પ્રેઝન્ટેશન કર્યું છે. પણ સાથે આપે ટી.વી.,મીડિયાનો ઉલ્લેખ પણ કર્યો છે, પણ દીદી, દેશમાં બનતી આવી જઘન્ય ઘટનાઓને ટી.વી.મીડિયાએ મેક્સિમ કવરેજ આપ્યું છે, ભૂતકાળ વાગોળીયે તો દિલ્હીની ઘટનાથી શરૂ કરીએ તો હમણાં આપણા સૌરાષ્ટ્ની છેલ્લી ઘટના સુધી તમામ ઘટનાને નેશનલ, રિજિયોનલ ચેનલે મેક્સિમમ પ્રાયોરિટી આપી છે. અને અનેક આવી ઘટનાઓને હાઇલાઇટ કરી છે, સોરી, હું આ લાઈનમાં છું એટલે નહિ, પણ મીડિયા પણ સ્ત્રીઓ સાથેના અત્યાચાર માટે હંમેશા અગ્રેસર રહ્યું છે...ઓવરઓલ ખૂબ સરસ દીદી, સરસ રજુઆત સાથે વાંચા આપી છે, અભિનંદન દીદી👌👌👌