ડો.સંજય જોષી (અંતિમ) - (25 October 2021)ખૂબ સરસ, બહુ જ સાચી વાત કહી છે. એ સમય ને અત્યારે યાદ પણ કરીએ છીએ તો આંખો ભરાઈ આવે છે. ઘણા નાના મોટા પેશન્ટ ને હાથ માં દમ તોડતા જોયા છે. તમારા જેવા નર્સિંગ સ્ટાફ નો પણ હું ખૂબ ખૂબ આભારી છું જે એ વિકટ પરિસ્થિતિ માં અમારી સાથે ખડે પગે રહ્યો છે. Good job dear.