જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (04 July 2021)અહાહા પ્રેમ ને એ પણ માધવને પછી તો પૂછવું જ શું..! કણે કણમાં શોધું તને, ખબર છે તું છે ત્યાં.. પણ આ બાવરી તારી ક્યાં જાણે આ રીત, એ તો બસ દરસને તરસે નિત રૈન..! lovely one dear.. luved it 👌👌💖💖
12
Babalu oza - (04 July 2021)વાહ વાહ મેમ, સુંદર કાના પ્રત્યેની વિરહની વેદના સભર રચના, લાગણીઓના ભાવ બહુ જ સુંદર રીતે વ્યક્ત કર્યા મેમ, જોરદાર, લાજવાબ રચના...સાચે મેમ, ખૂબ ખૂબ અભિનંદન👌👌👌💐💐💐