Alka Kothari - (23 September 2021)હ્રદય દ્રાવક રજુઆત કરીછે, દરેક સ્ત્રી ની વેદના ને વાચા આપતી વાત છે.
11
જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (23 September 2021)આ હેવાનિયત માટે જેટલું કહીએ કે લખીએ ઓછું જ પડે dear.. ગુસ્સાથી લાલચોળ થતાં હાથ આવાં દરેક હેવાનને સજા આપવા તત્પર બની જતાં હોય છે ને છતાં દરેક નારી મજબૂર બની જાય છે.. ઘણીવાર દુઃખ થાય છે તો ઘણીવાર ક્રોધ આવે છે.. ને આ હેવાનિયત ચાલ્યા જ કરે છે. ખબર નહી ક્યાં સુઘી..? અવાજ તો ઉઠાવવો જ પડશે. આપે નારીનાં દર્દને વાચા આપી..! 👏👍👍
12
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (22 September 2021)jordar vicharo..saras lekh..jbrjst poem..
11
Babalu oza - (22 September 2021)વાહ મેમ ખૂબ જ સુંદર વિષય પસંદગી સાથે સમાજની વરવી વાસ્તવિકતાનો ચિતાર રજૂ કર્યો છે, એકદમ સાચી વાત છે, વિકૃતિએ હદ પાર કરી લીધી છે, કેટલા બધા નરાધમોને કાયદાની રુએ આકરી સજાઓ મળી છે, તે ખબર હોવા છતાં આ નરાધમો આવા કૃત્ય કરતા અચકાતા નથી, આવા તત્વો ની માનસિકતા કઈ હદે વિકૃતિ વટાવી દે છે, તે અમુક નાની બાળા ઓના કિસ્સાથી ફલિત થાય છે...આંખ ઉઘડનારા વિષય પસંદગી બદલ મેમ ખૂબ ખૂબ અભિનંદન...!👌👌👌💐💐💐
રોજ રોજ હવે તો હેવાનીયતની હદો વધતી જાય છે.રોજ સ્ત્રીઓની અસ્મિતાનો જનાજો કાઢવામાં આવી રહ્યો છે. આજે ભારતના એક પણ ખૂણામાં સ્ત્રીઓ સલામત નથી.
છોકરીઓની સુરક્ષાના દાવા કરતા હતા એ બધા ક્યાં છે?આજે આ એક સળગતો પ્રશ્ન છે કે દેશની દીકરીઓ સુરક્ષિત ક્યારે થશે?
દેશમાં દરરોજ અબુધ બાળકીઓથી લઈને આધેડ મહિલાઓ પર દુષ્કર્મ થાય છે હવે તો જાગો સરકાર હજી પણ તમારે જાગવું ના હોય તો દરેક સ્ત્રીઓને જોડે ગન રાખવાનું લાયસન્સ આપો અમે અમારી રક્ષા જાતે તો કરી શકીએ.
શું માત્ર ન્યાય આપવો કાફી છે?શું આપણે સૌ ત્યારે જ જાગીશું જ્યારે આવી ઘટના આપણામાંથી કોઈની સાથે થશે?