Kinjal Dipesh Pandya"kunjdeep"
I'm a teacher,writer, columnist, author, speaker, reader
Book Summary
એકવાર પ્રેમ થયા પછી પાછાં ફરવાનો કોઈ રસ્તો જ નથી. આપણી વ્યક્તિ ઉપર અતૂટ વિશ્વાસ અને એનાં પ્રેમમાં અખંડ શ્રદ્ધા જ જીવનને ઉજવતાં હોય છે. પ્રેમમાં જીવવાની કદાચ ખૂબ ઓછી ક્ષણો હોય પરંતુ એ ક્ષણો થકી પ્રેમ ઉજવવા આખું આયખું પણ ઓછું પડે!