શું લગ્નની ઉંમર વધવી જોઈએ?

શું લગ્નની ઉંમર વધવી જોઈએ?


ભગીરથ ચાવડા ભગીરથ ચાવડા
Article & Essay
નિકિતા પંચાલ - (30 December 2021) 5
ખૂબ સરસ માહિતીસભર કાયદા સાથે ફાયદા અને ગેરફાયદા બતાવ્યા ખૂબ જ સરસ લેખ

1 1

Geeta Chavda - (23 December 2021) 5
ખુબ સરસને માહિતી સભર લેખ..આપે કાયદા અંગેના ફાયદા ગેરફાયદા દર્શાવ્યા ખુબ ઊંડાણ પૂર્વક વિચાર માંગતો પ્રશ્ન કોઈપણ..કાયદાની સાથે શિક્ષણ ને સાચા માર્ગદર્શન ની જરૂર પણ ખરી. લેખ ખુબ ગમ્યો..👌👍

1 1

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (22 December 2021) 5
લેખ વિચારપ્રેરક અને માહિતી સભર છે. અત્યારે બાળકો શારીરિક ની સાથોસાથ માનસિક રીતે પણ ખૂબ ઝડપથી પુખ્ત થાય છે. અત્યારે દારૂની અને રેવ પાર્ટીનું દૂષણ વકર્યું હોઈ છોકરીઓની લગ્ન કરવાની ઉંમરમાં વધારો કરવાથી બીજા સામાજિક પ્રશ્નો ઉભા થવા સંભવ છે.

1 1

Asha Bhatt - (22 December 2021) 5
ખૂબ સરસ વિસ્તૃત લગ્ન કાયદા માટેની માહિતી. દરેક બાબત ના ફાયદા ગેર ફાયદા છે. એમ અહીં પણ પ્રસુતિ મૃત્યું દર ઘટી શકે, દીકરી માનસિક રીતે પૂર્ણ લગ્નજીવન માટે મેચ્યોર બની શકે, શિક્ષણ અને રોજગાર લક્ષી પગભર થઈ શકે. ફાયદા તરફી છે તો સાથે આજે સોશ્યલ મીડિયાની વિશાળ ફલક પર ઉંમરના પડાવ પર છેતરપીંડીનો ભોગ ન બને તે પણ જોવું રહયું. કાયદો ગમે તે ઉંમર માટે હોય પણ હવે અમુક જ્ઞાતિ ને બાદ કરતા લગભગ છોકરીઓ 21 થી 25 વર્ષે લગ્ન કરે છે. તો અમુક જ્ઞાતિઓના મા બાપ પોતાની દિકરી પંદર સોળ વર્ષે પરણાવી દે છે.

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (22 December 2021) 5
bnne pasao sabl rite rju krya...vistrut chrcha magto visy..ena vise to gnaneeo khi ske..પણ લેખ સચોટ e hu khi shku..👌😊

1 1

Hetal Sadadiya - (22 December 2021) 5
બે દિવસ પહેલા જ આ પ્રથમ કાયદાના અમલ વિશે વાંચ્યું ત્યાં આજે આપનો આ વિસ્તૃત લેખ વાંચવા મળ્યો..as always superb analysis.👌🏻👌🏻

1 1

પલ્લવી કોટક - (22 December 2021) 5
બહુ સરસ લેખ ભગીરથ 👌👌👌

1 1

View More

Publish Date : 22 Dec 2021

Reading Time :


Free


Reviews : 9

People read : 135

Added to wish list : 0