Jagdishbhai Rathavi - (24 June 2022)જેનું ભીતર રણ છે,તોય નંદનવન છે, તેવા અદના આદમીની વાત...
00
Prafullchandra Lathigara - (23 June 2022)શૈલેષભાઈ, આપે આલેખેલી વેદના, અકળામણ, વલોપાત અને ઊંડે ઊંડે ધરબાયેલી, જાગૃત, લીલીછમ શ્રદ્ધા...એનો પ્રતિભાવ આપવા શબ્દો નો પનો ટૂંકો પડે....એક હ્રદય થી જ બીજા હ્રદય સુધી પહોંચે એવી સંવેદનશીલ વાત કરી છે આપે....મા ખોડિયાર બધું સંભાળી લેશે એ વિશ્વાસ રાખીએ....