રાજેન્દ્ર સોલંકી - (24 October 2024)વાહ, કૈકેયી વિશે ખુબ સરસ લખ્યું. આ વાર્તાનું બિંદુ પકડી કોઈ છોકરી ત્રણ ત્રણ સ્પર્ધાઓમાં નંબર મેળવે એ નાની વાત નથી જ. મેં વાંચી નહોતી પણ આજ ગ્રુપમાં વાત આવી એટલે વાંચી. ખુબ સરસ લખ્યું છે. 👍🏻💐
11
પ્રકાશ પટેલ - (26 July 2023)કૈકૈયીના પાત્રનું ઉધ્વિકરણ હૃદય્ંગમ. કૈકૈયીના મનોમંથન રૂપે કરાયેલું વાર્તાનું આલેખન પણ ખૂબ સરસ.
11
પ્રકૃતિ શાહ "પ્રીત" - (13 July 2023)સુંદર, કૈકેયીના પાત્રનું અલગ (હકારાત્મક) પાસું.... કંઈક નવું જાણવા મળ્યું.
11
જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (13 July 2023)અદ્ભૂત અને જોરદાર આપની વૈચારિકશક્તિ dear.. મા તો મા જ હોય છે ને.. પછી એ હોય રાણી કે કોઈ ફાટેલ તૂટેલ ઝૂંપડીમાં રહેતી હોય, પોતાનાં બાળકો માટે કોઈ પણ હદે જવા તૈયાર હોય છે. કૈકેયી માટેની આપની આ અલગ જ શ્રેણીએ મનમાં અનેક વિચારોને ભાગતાં કરી દીધાં.. 👌👍👍
Bharat Thacker - (11 July 2023)🙏🏻🌹🙏🏻 કૈકેયી માટે નો અલગ દ્રષ્ટિકોણ. આપણી કથાઓમાં ક્યાંકને ક્યાંક interlinking હોય છે. મને યાદ છે, જે વાત અમને ક્યાંય થી જાણવાં ના મળી હોય તે વાત મારા સ્વ બા અમને જણાવતા જે અદભુત હતી. 🌹🙏🏻🙏🏻👍