• X-Clusive
હું કૈકેયી

હું કૈકેયી


પલ્લવી કોટક પલ્લવી કોટક
Article & Essay Mythological & Historical
પ્રકાશ પટેલ - (26 July 2023) 5
કૈકૈયીના પાત્રનું ઉધ્વિકરણ હૃદય્ંગમ. કૈકૈયીના મનોમંથન રૂપે કરાયેલું વાર્તાનું આલેખન પણ ખૂબ સરસ.

1 1

પ્રકૃતિ શાહ "પ્રીત" - (13 July 2023) 5
સુંદર, કૈકેયીના પાત્રનું અલગ (હકારાત્મક) પાસું.... કંઈક નવું જાણવા મળ્યું.

1 1

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (13 July 2023) 5
અદ્ભૂત અને જોરદાર આપની વૈચારિકશક્તિ dear.. મા તો મા જ હોય છે ને.. પછી એ હોય રાણી કે કોઈ ફાટેલ તૂટેલ ઝૂંપડીમાં રહેતી હોય, પોતાનાં બાળકો માટે કોઈ પણ હદે જવા તૈયાર હોય છે. કૈકેયી માટેની આપની આ અલગ જ શ્રેણીએ મનમાં અનેક વિચારોને ભાગતાં કરી દીધાં.. 👌👍👍

1 1

Mulraj Kapoor - (12 July 2023) 5
ખુબ જ સરસ 🙏🙏

1 1

Dipika Mengar - (11 July 2023) 5
ખૂબ સરસ આલેખન..

1 1

Bharat Thacker - (11 July 2023) 5
🙏🏻🌹🙏🏻 કૈકેયી માટે નો અલગ દ્રષ્ટિકોણ. આપણી કથાઓમાં ક્યાંકને ક્યાંક interlinking હોય છે. મને યાદ છે, જે વાત અમને ક્યાંય થી જાણવાં ના મળી હોય તે વાત મારા સ્વ બા અમને જણાવતા જે અદભુત હતી. 🌹🙏🏻🙏🏻👍

1 1

Manjari Anjaria - (11 July 2023) 5
કૈકેયી નું પાત્રાલેખન વાંચ્યું,ગમ્યું.નાટ્યકાર ભાસની માફક તિરસ્કૃત પાત્રોનું ઉર્ધ્વિકરણ એ જાણે તમારો ઉમદા હેતુ હોય તેવું લાગ્યું.તમે તે માટે કરેલી કલ્પના પણ નવીન છે.

1 1

View More

Publish Date : 09 Jul 2023

Reading Time :


Free


Reviews : 17

People read : 217

Added to wish list : 1