પલ્લવી કોટક - (27 August 2023)અદ્ભૂત... માનુ ખૂબ જ સુંદર... વાંચતા વાંચતા હુંયે મારી એ વખતની ક્ષણો ફરી જીવી ગઈ.. કેટલી અદ્ભૂત ક્ષણો નહી? ખૂબ ખૂબ સુંદર... ❤️❤️❤️
11
Varsha Kukadiya - (27 August 2023)માનુ....એક એક શબ્દે મારા તનબદનમાં મીઠાં મીઠાં રોમટાં ખડાં થઇ ગયાં. તારો અંશ યશસ્વી, દીઘાર્યુ અને સફળતાને વરેલો છે. તારા ઉદરમાં જો આટલો સુખી છે તો બહારની દુનિયામાં સુખી, શાંત અને આધ્યાત્મિક જ રહેશે. મંગલ હો...!
કલ્પનાની પાંખો લઈ શબ્દો સાથે ઉડાન ભરતા શીખી રહી છું. દરેક શબ્દ દરેક રચના નવી જિંદગી આપે છે મને. વાંચવાના શોખને આગળ વધારી થોડુંક લખતી થઈ એની સાથે ઘણું શીખતી થઈ ગઈ. શ્રેષ્ઠ સમય આ શબ્દો સાથે જીવાય છે. દરેક ભાવ અને લાગણી સાથે જાત મૂકી સંવાદ કરું છું. બસ આખરી શ્વાસ સુધી મારી કલમ ના અટકે , મારા...More
કલ્પનાની પાંખો લઈ શબ્દો સાથે ઉડાન ભરતા શીખી રહી છું. દરેક શબ્દ દરેક રચના નવી જિંદગી આપે છે મને. વાંચવાના શોખને આગળ વધારી થોડુંક લખતી થઈ એની સાથે ઘણું શીખતી થઈ ગઈ. શ્રેષ્ઠ સમય આ શબ્દો સાથે જીવાય છે. દરેક ભાવ અને લાગણી સાથે જાત મૂકી સંવાદ કરું છું. બસ આખરી શ્વાસ સુધી મારી કલમ ના અટકે , મારા શબ્દો મારો સાથ ના છોડે એટલે આ જિંદગીનું શ્રેષ્ઠ સ્વપ્ન જીવાયેલ લાગશે.મારા મહાદેવ સદા સાથે રહે એ જ અભ્યર્થના.