મને બાળપણથી જ વાંચવાનો શોખ હતો અને હવે લખવું પણ ગમે છે. હું ટૂંકી વાર્તા અને નવલકથા લખું છું.
Book Summary
માતૃભાષા એ મા અને માતૃભૂમિ વચ્ચેનો સેતુ છે એટલે શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં જ હોવું જોઈએ. અંગ્રેજી માધ્યમ બાળકને મા અને માતૃભૂમિથી વિમુખ કરે છે. નાની વયથી અંગ્રેજી માધ્યમમાં ભણવાથી બાળક પર બિનજરૂરી બોજો આવે છે. માતૃભાષા એટલે માતાએ બાળકને આપેલ અણમોલ ભેટ છે.