કલ્પનાની પાંખો લઈ શબ્દો સાથે ઉડાન ભરતા શીખી રહી છું. દરેક શબ્દ દરેક રચના નવી જિંદગી આપે છે મને. વાંચવાના શોખને આગળ વધારી થોડુંક લખતી થઈ એની સાથે ઘણું શીખતી થઈ ગઈ. શ્રેષ્ઠ સમય આ શબ્દો સાથે જીવાય છે. દરેક ભાવ અને લાગણી સાથે જાત મૂકી સંવાદ કરું છું. બસ આખરી શ્વાસ સુધી મારી કલમ ના અટકે , મારા...More
કલ્પનાની પાંખો લઈ શબ્દો સાથે ઉડાન ભરતા શીખી રહી છું. દરેક શબ્દ દરેક રચના નવી જિંદગી આપે છે મને. વાંચવાના શોખને આગળ વધારી થોડુંક લખતી થઈ એની સાથે ઘણું શીખતી થઈ ગઈ. શ્રેષ્ઠ સમય આ શબ્દો સાથે જીવાય છે. દરેક ભાવ અને લાગણી સાથે જાત મૂકી સંવાદ કરું છું. બસ આખરી શ્વાસ સુધી મારી કલમ ના અટકે , મારા શબ્દો મારો સાથ ના છોડે એટલે આ જિંદગીનું શ્રેષ્ઠ સ્વપ્ન જીવાયેલ લાગશે.મારા મહાદેવ સદા સાથે રહે એ જ અભ્યર્થના.
Book Summary
અર્પણ દરેક માતાપિતા દરેક શિક્ષકોને..
કુમળા ફૂલને હળવાશ અને હુંફથી ઉછેરો જો જકડ્યું તો આશા,આનંદ,હાસ્ય,હકારાત્મકતા, વિશ્વાસ,ધીરજ બધી પાંખડીઓ વિખેરાઈ જશે.