અલકા ત્રિવેદી - (11 February 2025)હમણાં જ અમૃતા પ્રીતમની વાર્તાઓ હું વાંચી રહી છું. એકદમ અલગ. વાંચવાની ખૂબ મઝા આવે છે.
10
છાયા ચૌહાણ - (18 October 2024)'અદ્વિતીય ચતુષ્કોણીય પ્રણયકથા'....તમારા લેખમાં મને સૌથી વધુ સુંદર આ વાક્ય લાગ્યુ છે. અમૃતાના જીવનમાં આવેલ ત્રણેય(ભલે પ્રીતમ સાથે લગ્નથી બંધાયેલા હતા છતાંય પ્રીતમના પ્રેમને અવગણી ના શકાય) પ્રેમીઓને સરખું મહત્વ અપાયાનો અહેસાસ કરાવે છે એ વાક્ય. હું અમૃતાના જીવનથી ખૂબ પ્રભાવિત છું.એમના વિશે જેટલું જાણવા મળે ઓછું જ લાગે, વધુને વધુ જાણવાની ઉત્કંઠા જાગે.19મી સદીના ઉત્તરાર્ધમાં એક સ્ત્રી માટે આવું જીવન જીવવું કેટલું કપરું રહ્યું હશે એની કલ્પના માત્રથી કંપારી છૂટી જાય છે. ઈમરોઝના unconditional પ્રેમને સાચે જ વંદન કરવાનુ મન થાય. તમે ખૂબ જ સરસ લેખ લખ્યો છે. પરંતુ સાચુ કહુ તો વારંવાર વાંચવા છતાંય તૃપ્ત ના થવાય એવું જીવન ચરિત્ર છે દરેક પાત્રોનું.
01
નિકિતા પંચાલ - (13 September 2024)વાહ વાહ વાહ ખૂબ સરસ વાર્તા 👌👌✍️
01
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (10 September 2024)વાહ.. આબિદ સર.. મજા આવી ગઈ.. ખૂબ સરસ રીતે આલેખી હકીકતની પ્રેમ કથાને✍️👏👏👏👏👍👌👌👌🙏
01
રાજેન્દ્ર સોલંકી - (09 September 2024)એ પ્રણય ત્રિકોણની વાત વર્ષો પહેલા કોઈ મેગેજીનમાં વાંચી હતી. કદાચ ચિત્રલેખમાં, આજ ફરી એ વાત તાજી થઈ. એમાં પણ તમારા લેખન શબ્દોએ એ પ્રણયને ઘેરો રંગ આપ્યો. અને ઘણી નવી વાતો જાણવા મળી. મારી સગાઈ થયાને બીજે દિવસે એને લઈ હું રાજકોટની ગેલેક્ષી કભી કભી જોવા લઈ ગયેલો. 👍🏻💐
01
Bharat Chaklasiya - (09 September 2024)વાહ..ખૂબ સરસ. અમૃતા પ્રીતમ અને સાહિર લુધિયાનવી, ઇમરોજ વિશે માત્ર જેવી તેવી જ માહિતી હતી. આબિદભાઈ તમે ખૂબ સુંદર રીતે આ પ્રેમકથા રજૂ કરી છે.
01
Mulraj Kapoor - (09 September 2024)સુપ્રભાત સાહેબ, આપની સુંદર લેખની થી એક નવી જ દુનિયા ની સહેલ કરાવી જે કદાચ ક્યારેય થઇ શકી ન હોત, ખૂબ સુંદર અને અદભુત 🙏🙏
નિવૃત્ત સરકારી કર્મચારી છું. વાંચવું અને લખવું મારો શોખ છે. સને 2018થી સાહિત્ય સર્જન કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી ચાર નવલકથાઓ અને ચાર નવલિકા સંગ્રહો પ્રકાશિત થયા છે. એક નવલકથા પ્રેસમાં છે. આગામી થોડા સમયમાં બીજી એક નવલકથા છપાવાની છે.
નિવૃત્ત સરકારી કર્મચારી છું. વાંચવું અને લખવું મારો શોખ છે. સને 2018થી સાહિત્ય સર્જન કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી ચાર નવલકથાઓ અને ચાર નવલિકા સંગ્રહો પ્રકાશિત થયા છે. એક નવલકથા પ્રેસમાં છે. આગામી થોડા સમયમાં બીજી એક નવલકથા છપાવાની છે.
Book Summary
સાહિર લુધિયાણવી, અમૃતા પ્રીતમ અને ઈમારોઝ ની પ્રણય કથા.