નાનપણથી વાંચવાનો ખૂબ જ શોખ છે, આથી હવે કંઈક લખવાનું મન થાય છે, અગાઉ થોડી વાર્તાઓ લખેલી છે, જે પ્રગટ થઇ છે.
Book Summary
Hi! લોકડાઉનનાં આ લાંબા પિરિયડમાં બધાએ ખૂબ વિરામ કર્યો છે, બધાએ 'કોરોના' સામેની મહામારી માંથી લડતા- નીકળતા ખૂબ માનસિક અને આર્થિક સંઘર્ષ અનુભવ્યો છે. બધાનો આ અનુભવ અલગ-અલગ છે.મે આ દિવસોને શબ્દ દેહ આપવા પ્રયત્ન કર્યો છે. આવો, હું તમને મારા આ દિવસોની વાતો કરું, તમે તમારા દિવસો પણ જણાવજો.....