લેખન એક વહેતી નદી, વહેતું પાણી જે સદાય અનેક વળાંકો અને અવરોહોને પાર કરે, પહાડો અને ચટ્ટાનોને પણ ચીરી નાખે અને અંતે વાચકોની અપેક્ષઓના દરિયામાં મળી જાય.
Book Summary
પ્રહેલિકા-મોતનું ઉખાણું.
એક રોલર કોસ્ટર રાઈડ માણવા તૈયાર? રહસ્ય અને રોમાંચનો ઓવરડોઝ આપની રાહ જોઈ રહ્યો છે. આવો અને આ મોતના ઉખાણાને ઉકેલો, પણ સાવધાન! તમારા જોખમે જ!!!