• X-Clusive
બાળ-ઉલઝન

Summary

'કોરોના'વિશે બાળ-માનસની મુંઝવણ.
Poem
ભગીરથ ચાવડા - (25 June 2020) 5
વાહ! ખૂબ સરસ રીતે બાળ સહજ માનસનું ચિત્રણ કર્યુ છે...

0 0

Varsha Kukadiya - (26 May 2020) 5
વાહ..સખી....બાળુડા પણ એવા... હું તો ઘલમા લહુ.... મસ્ત મસ્ત...👌👌

0 0

Asha Bhatt - (26 May 2020) 5
ખુબ સરસ બાળગીત માં ઘણું કહ્યું

1 1

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (26 May 2020) 5
ઓહોહો.. આ કાલીધેલી પ્યારી મીઠી બોલી... 'કોલોના' જલુલ થી જટો રે સે હો બકુ.. ટુ ટો બસ ઘલમાં રમ હમલાં હો.. નૂતન જી.. 👌👌💕

1 1

રાજુસર ગરસોંદિયા - (26 May 2020) 5
વાહ વાહ જોરદાર નૂતન લાવ્યા નૂતન બહેન

1 1


છું સીધી સરળ નારી, વખત આવ્યે લડનારી, હતી શિક્ષિકા ભાષાની લાક્ષણિકતા શીખવનારી. હવે મનની લાગણીઓને શબ્દરૂપી વાઘા પહેરાવનારી. લખું, વાર્તા, નાટક, પત્ર, લેખ, નિબંધ ને કવિતા ન્યારી, હાસ્ય ફુવારા ઉડાવું હું રોપીને શબ્દની સુંદર ક્યારી!

Publish Date : 26 May 2020

Reading Time :


Free


Reviews : 6

People read : 141

Added to wish list : 0