Bharat Chaklasiya - (04 July 2020)એક સુધારો કરો..GSRTC ની બસોમાં પેટ્રોલની જગ્યાએ ડીઝલ લખો..
બાકી તમારી જડબેસલાક લાગણીઓ પ્રેમના પ્રવાહને બખૂબીથી
દિલ પર ઝીલે છે એમાં ના નહીં..????????
પાષાણભૂમિમાં પણ પ્રેમના અંકુરને ફૂટતા કોઈ રોકી શક્યું નથી..
એ હમેંશા નીનાંત ઝરણાની જેમ કલકલ વહેતો જ રહ્યો છે યુગોથી..માણસે એને પોતાને ગમતા દરિયામાં કે સરોવરોમાં વાળવાની કોશિશ કરી છે..પણ એ હંમેશા હાર્યો છે..
આખિર બિલાખી કે. જે. સુવાગિયા - (27 June 2020)વાહ! કોઈ રખડું વરણાંગિયા ને જીઆરએસ.ટી.બસની ઉપમા, નબળા વિષયની નોટો ઉંચી બોલી માં auction! પસાર થઈ ગયેલા સ્ટેશન જેવી પ્રેમમાં હોવાની કબૂલાત! પ્રશંસાની સાથે પ્રવંચના કરતો 'તારો' સમાજ ! એકદમ તાજગીસભર પ્રતિમાનો! વ્યંગ્યાવસ્થા કેમ ન હોય આ કાવ્યનું નામ?