ધોરણ ૧૨માં અભ્યાસ કરું છું.
માંડવી કચ્છમાં રહું છું.
સાહિત્ય જગતમાં એક નાનકડો પંખી સમો છું, જે શબ્દોનાં તણખલાં ભેગા કરી ને કાવ્યોનો અસ્તવ્યસ્ત માળો બનાવું છું .
Book Summary
બાળકને મન વર્ગખંડ કેવો હોય શું હોય તેની નાનકડી રચના,મારે મન તો વર્ગખંડ શું છે એ મેં લખ્યું પણ તમે શું કહેશો આ રચના અને તમારા વર્ગખંડ માટે એ જરૂરથી કોમેન્ટમાં લખજો.