• X-Clusive
નોતી ખબર
Poem Social stories
SABIRKHAN PATHAN - (28 May 2022) 5
Superb

0 1

સોલંકી જીગ્નેશ"સાવજ" - (04 September 2021) 5
જોરદાર...👌👌

0 1

નિકિતા પંચાલ - (24 July 2021) 5
ખૂબ સુંદર

1 1

કિશન એસ. શેલાણા - (14 July 2021) 5
વાહ ખૂબ સુંદર રચના

1 0

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (12 April 2021) 5
wahhhh...khoob saras

0 1

Hetal Sadadiya - (12 April 2021) 5
"પગ નથી તો પણ ફરે છે લાગણી, ઠેસ વાગશે નહોતી ખબર..!" મિત્રતામાં દગો પામેલ વ્યક્તિની લાગણીને અભિવ્યક્ત કરતી એક એક લાઈન જોરદાર..👌🏻👌🏻👌🏻

0 1

પ્રકાશ પટેલ - (12 April 2021) 5
વાહ, ખુબ જ સુંદર રચના છે.👌👌👍

1 1

View More

નીકળી ગયો છું જિંદગીની રાહમાં. હું જ મારો નવો દ્રષ્ટિકોણ છું, મને મારી જ વિચારધારા માર્ગ બતાવશે. છું એકલવ્ય હું અને હું જ ગુરૂ દ્રોણ છું. હું લેખક કે કોઈ કવિ નથી પણ કોઈ વખત કાગળ પર થોડાં પ્રેમ, થોડાં ઉઝરડા ને થોડી વાસ્તવિકતાના રંગો પુરી લઉં છું. મારી રચનાઓ વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ...More

Publish Date : 18 Mar 2021

Reading Time :


Free


Reviews : 19

People read : 141

Added to wish list : 0