Babalu oza - (03 April 2022)વાહ વાહ દીદી, અદભૂત સર્જનને નવજવા શબ્દો પણ નથી જડતા એવું સુંદર શબ્દોના સંગાથે કરેલું લાજવાબ સર્જન બદલ દીદી આપને ખૂબ ખૂબ અભિનંદન...!👌👌👌💐💐💐
નમસ્કાર મિત્રો, વકીલાતની પ્રેક્ટીસ બંધ થઈ ને ત્યારે ફ્રી સમયમાં લેખન તરફ વળવાનો આનંદ છે. હું કોઈ લેખક નથી પણ, લખવાની શરૂઆત કરી છે. નૃત્યનો અનહદ શોખ છે, નાનપણથી જ.
ભરતનાટયમમાં ઉપાંત્ય વિશારદ અને કથકની થોડી (ક્લાસિકલ ડાન્સ) તાલીમ પ્રાપ્ત કરેલ છે. સાથે મોહિની અત્ટ્ટમ પણ થોડું કરેલ છે....More
નમસ્કાર મિત્રો, વકીલાતની પ્રેક્ટીસ બંધ થઈ ને ત્યારે ફ્રી સમયમાં લેખન તરફ વળવાનો આનંદ છે. હું કોઈ લેખક નથી પણ, લખવાની શરૂઆત કરી છે. નૃત્યનો અનહદ શોખ છે, નાનપણથી જ.
ભરતનાટયમમાં ઉપાંત્ય વિશારદ અને કથકની થોડી (ક્લાસિકલ ડાન્સ) તાલીમ પ્રાપ્ત કરેલ છે. સાથે મોહિની અત્ટ્ટમ પણ થોડું કરેલ છે. સંગીતનો પણ ખૂબ શોખ છે.
અભિનય ક્ષેત્રે રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. નૃત્ય અને અભિનય સ્ટેજ પરફોર્મર્સ ખુબ જ કરેલાં છે. પણ હવે એ બધું યાદોમાં રહી ગયું છે, તો બસ નૃત્ય શીખી એને ફરી જીવંત કરવાનો આનંદ લઈ રહી છું.
બ્લાઈન્ડ સ્ટુડન્ટસનાં પેપસૅ લખવા ઘણીવાર ગયેલ છું, અને તેઓ સાથે થયેલી મિત્રતા અને ખુશી ખરેખર અદ્ભૂત છે. મેગા તિરુવથીરા (મલયાલમ નૃત્ય) માં ભાગ લઈ શકવાનો ખૂબ જ આનંદ છે.
હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે ડાન્સ સ્પર્ધામાં જજ બનવાનો અનેરો લ્હાવો મળેલ છે, જે માટે ગૌરવ અનુભવું છું.
આભાર!
જયશ્રી બોરીચા વાજા.
Book Summary
( સત્ય તો સતત વલખાં મારતું રહે છે, મનમાં સંતાઈને પ્રવેશી એને છંછેડતું રહે છે, બળાપો કાઢવાં ટકોરા માર્યા કરતું હોય છે. પણ એને સ્વીકારવા પણ ક્યા તૈયાર છીએ આપણે, જ્યાં લાગણીઓનો દરિયો ઊછાળા મારી વહી રહ્યો હોય. પોતાની વ્યક્તિનાં મુખ પર એ એક છૂપું સ્મિત જોતાં જ હરખની હેલી ઉભરાઈને બાકી સર્વ ભૂલાવી જ દે છે.. ને એ જ તો છે, સંબંધની સુહાના પળો પર ઝૂલતી મીઠાશ..! " દિલકી બાતે હૈ જનાબ, યહ મન કી સમજ કે બાહર હૈ.." )