વાંચવાનો હું શોખીન કીડો આપ સમક્ષ કંઇ નાનકડી પા પા પગલી માંડતા માંડતા કંઈક રજૂ કરી રહ્યો છું. મારી કલમને ઝાંઝો અનુભવ નથી પણ અંતઃસ્ફુરણામાંથી જે કઈ નીકળે છે તે આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરી છું. કંઈ ભૂલચૂક થાય આ નાનકડા દિલથી તો માફ કરજો અને મારું લખેલું ગમે તો યોગ્ય ન્યાય આપી પ્રોત્સાહિત કરી...More
વાંચવાનો હું શોખીન કીડો આપ સમક્ષ કંઇ નાનકડી પા પા પગલી માંડતા માંડતા કંઈક રજૂ કરી રહ્યો છું. મારી કલમને ઝાંઝો અનુભવ નથી પણ અંતઃસ્ફુરણામાંથી જે કઈ નીકળે છે તે આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરી છું. કંઈ ભૂલચૂક થાય આ નાનકડા દિલથી તો માફ કરજો અને મારું લખેલું ગમે તો યોગ્ય ન્યાય આપી પ્રોત્સાહિત કરી શકો.
જય શ્રી કૃષ્ણ 🙏
Book Summary
વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે મારા દ્વારા લખેલી એક કવિતા, આમતો હું નાનો લેખક છું કે કહી શકું મેં હજી આ ક્ષેત્રમાં પગ પણ નથી મૂક્યો એવો લેખક છું તો ભૂલો તો થવાની જ ને. જો આ કવિતાનાં લીધે કોઈનું દિલ દુભાય તો મને તમારો નાનોભાઈ સમજીને માફ કરજો. અને મારી કવિતા ગમે તો પ્રતિભાવ અવશ્ય આપજો.