Babalu oza - (01 October 2023)વાહ વાહ, સાચે ખૂબ જ અદભુત સર્જન, ખરેખર અત્યારનો અને આગામી સમયમાં દીકરીઓ જગને જીતી શકે તેવી ક્ષમતાઓ છે જ, હવે આત્મનિર્ભર બની દેશના વિકાસ માં ખૂબ મોટો ફાળો આપે છે, બસ આપે અંતમાં ખૂબ જ સરસ કહ્યું કે દીકરીને જોઈએ છે, પરિવારનો અતિ વિશ્વાસ અને ભરોસો, બહુ જ ગમતી સુંદર રચનાના સર્જન બદલ ખૂબ ખૂબ અભિનંદન...!👌👌👌💐💐💐