ગુજરાતી સાહિત્યમાં હું ગઝલો અને કાવ્યો વગેરે લખું છું. વ્યવસાયે ગુજરાતી ભાષાનો જ શિક્ષક હોવાથી પહેલેથી જ મને સાહિત્યમાં ખૂબ જ રસ અને રુચિ છે. સમાજના બે મેગેઝીનના તંત્રીપદે સેવા બજાવું છું.ચર્ચાપત્રો ને નિબંધો પણ લખ્યા છે.

Book Summary
માધ્યમ વર્ગની હાડમારીની ફરિયાદ અને જીવન વિશેનો અનોખો દ્રષ્ટિકોણ આ ગઝલમાં જોવા મળશે.રદીફ કાફિયાનો નવો તેમજ અનોખો સમન્વય.મત્લા અને મક્તા સાથેની આ પૂર્ણ ગઝલ આપને જરૂર ગમશે.