Ambaliya prakash..! - (28 August 2025)ઈશ્વર એટલો નવરો નથી કે તારા મનની દરેક વાત લખે,તારી મહેનત વગર તને કિસ્મતના દરવાજા ખોલી આપે.તારા પરિશ્રમની કીમત એને પણ ગમે છે,પ્રાર્થના કરતા પહેલા પ્રયત્ન કર એ જ સાચી વણે છે.ઈશ્વર રસ્તો બતાવે છે, ચાલવું તો તારે જ પડે,બેસી રહેનારાને કદી માળા ના મણકા ન મળે..!