માનસી પટેલ'માહી' - (24 December 2020)અરે વાહ ખૂબ જ સરસ રિવ્યૂ આપ્યો. મને પણ આ નવલકથા વાંચવી છે પરંતુ અમુક કારણોસર વાંચી નહી શકી. આ રિવ્યૂ જોઈ ઉત્કંઠા વધી ગઈ. વાંચીશ જરૂર
Varsha Kukadiya - (13 August 2020)ખૂબ જ સુંદર,સરસ, સત્ય,મીઠડો,હૃદયટચ પ્રતિભાવરૂપી લેખ લખ્યો... શૈલેષભાઈ. હીર રડે ત્યારે વાચક રડે જ છે.હીર અને હૃદયની મિત્રતાને વંદન કરવા મસ્તક ઝૂકી જાય છે. શીર્ષક તો હૃદયને સ્પર્શી જાય છે શૈલેષભાઈ!