રાજેન્દ્ર સોલંકી - (01 June 2023)ચમત્કાર કરતા જાડેજાનું નામ નહીં ! આ આઈ.પી.એલ.માં ધોની એકાદ મેચ સિવાય ક્યાંય ફિનિશર તરીકે કામ નથી આવ્યો.આતો તેના કોન્ટ્રાકટ મોટી કંપનીઓ સાથે છે એટલે...😊ભાઈ હજુ નિવૃત્તિની વાતથી ભડકે છે. આ રિવ્યુ એકતરફી છે...આનો બીજો ભાગ લખો અને તેમાં ગેરરીતિ કે જ્યાં ફિક્સિંગની શંકા થઈ હોય એ પણ જણાવો.😊😊👍💐
હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું.
ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા...More
હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું.
ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા અને નવલકથા વગેરે લખવાની કોશિશ કરૂં છું. આપ સૌ આશીર્વાદ, પ્રેમ અને સહયોગ સદા વરસાવતા રહેશો એવી પ્રાર્થના. મારા લેખન માં રહી ગયેલી કોઈ પણ ત્રુટિ માટે આગોતરી ક્ષમાપના. આભાર.
Book Summary
વાચક મિત્રો, આપ ભારતીય છો તો ક્રિકેટ પ્રેમીઓ છો જ. આ વાત આઈપીએલ ૨૦૨૩ ની જાણી અજાણી વાતો, એક સરસ, અનોખી અને રસાળ શૈલીમાં હાજર છે. આપના પ્રતિભાવની રાહ જોઈએ છીએ. આભાર. ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).