છાયા ચૌહાણ - (20 March 2020)Irfan khan is my favourite actor eni આંખો જ એક અભિવ્યક્તિ છે..ખુબ સરસ રજૂઆત
11
નિમિષા દલાલ - (20 March 2020)વાહ સુંદર રજૂઆત... આમ તો હું નવી ફિલ્મો નથી જોતી.. પણ ઇરફાનખાન મારો ફેવરિટ છે... જોઈશ.. પણ થિયેટરમાં નહીં... ટીવી પર આવશે ત્યારે... એટલો સમય રાહ જોઈશ... પણ ફિલ્મ જોઈશ... આભાર... શોપિઝન ના વાચકો સુધી સમીક્ષા પહોંચાડવા બદલ...
હું "મસ્ત"...
www.jaydevpurohit.com આ વેબસાઈટની એક ઝલક મારો સંપૂર્ણ પરિચય બની જશે.
Book Summary
પરંતુ એક સપનું મોટું થઈ ગયું હતું. બાળકો મોટા પણ થવાના હોય છે એ આપણે ભૂલી જતા હોઈએ જયારે એને મનાવવા માટે આપણે હા કહ્યા કરીએ. તારીકાનું એક જ સપનું.... શેરો -શાયરી સાથે માણો રિવ્યૂ...