અમિષા પ્રણવ શાહ - (06 June 2020)હેટ્સ ઓફ ટુ મનન અને અંકિતા. તકલીફ આવે ત્યારે નવું જોમ, નવો જુસ્સો અને નવો દ્રષ્ટિકોણ પણ કદાચ આપોઆપ આવી જતા હશે. મારા દાદાને પણ એક પગ ગોઠણ નીચેથી કપાવેલ હતો. હા, એ સમયે લાકડાનો પગ આવતો... પણ બદલાતા વાતાવરણ સાથે ઊભી થતી તકલીફો મેં નજરે જોઇ છે... ખરેખર ખૂબ અઘરું છે.. નમનની જીંદાદિલીને સો સો સલામ.
10
Varsha Kukadiya - (06 June 2020)ખૂબ જ... ખૂબ જ પ્રેરણાદાયક.....નિરાશ વ્યક્તિની જિંદગીમાં ઉજાસ લાવનારી સત્યકથા... નિરાળી પટેલનો સહૃદયી ખૂબ ખૂબ આભાર સખી...😍