Shawn Macwan - (30 May 2025)માનવજીવનના સંબંધોના તાણાવાણા હંમેશા વણઉકલ્યા જ રહેશે કેમકે એમાં અનેક ભાવો છે. કોઈ પણ સંબંધ પરફેક્ટ ના હોઈ શકે અને હોય તો કાયમ માટે પરફેક્ટ ના રહી શકે આટલું સમજીને સંબંધ ને કુદરત ને હવાલે કરી દઈએ તો સારી રીતે જીવી શકાય. beautiful work.
00
Urvi patel - (02 November 2020)વાહ ખુબ સરસ , તમે અંતમા લખ્યું છે કે વાર્તા થોડી લાંબી છે , હા પણ જેટલી લાંબી છે તેથી ક્યાંય પણ વધું ઊંડાણ વાળી છે અને આજના જીવનમાં બનતી ઘટનાને એક નવું સફળતા નું નામ આપ્યું છે ખુબ સુંદર .
10
Sachin Mamtora - (21 July 2020)સરસ રીતે તમે આજ ની આ રિયાલિટી લાઈફ વિશે એક શોર્ટ સ્ટોરી લખી છે. મને આ પુસ્તક બહુજ ગમ્યું.
01
નિશાન પટેલ (સ્વાગત) - (20 July 2020)વાહ વાહ ખૂબ જ સરસ. પ્રેમી તરીકે ખુશ પણ પતિ તરીકે ઈગો.....! ઉત્તમ