કાવ્યો. બાળકાવ્યો, વાર્તાઓ. લઘુકથાઓ અને હાસ્ય-વ્યંગ લેખોનું સર્જન. વિવિધ સામયિકો અને દૈનિકપત્રોમાં 100 જેટલાં બાળકાવ્યો, લઘુકથાઓ અને કાવ્યો પ્રકાશિત થયેલ છે.
ચાર વર્ષ માટે “આંજણા દર્પણ” નામના સામાજિક માસિકના સંપાદક તરીકે અને હાલ અભિવ્યક્તિ વર્તુળ, તલોદ દ્વારા શરૂ કરેલ...More
કાવ્યો. બાળકાવ્યો, વાર્તાઓ. લઘુકથાઓ અને હાસ્ય-વ્યંગ લેખોનું સર્જન. વિવિધ સામયિકો અને દૈનિકપત્રોમાં 100 જેટલાં બાળકાવ્યો, લઘુકથાઓ અને કાવ્યો પ્રકાશિત થયેલ છે.
ચાર વર્ષ માટે “આંજણા દર્પણ” નામના સામાજિક માસિકના સંપાદક તરીકે અને હાલ અભિવ્યક્તિ વર્તુળ, તલોદ દ્વારા શરૂ કરેલ “અભિવ્યક્તિ” સાહિત્યિક ત્રૈમાસિકના સંપાદક તરીકે કાર્ય કરી રહ્યો છું.
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલ શ્રી નવયુગ વિદ્યાલય, અણીયોડમાં શિક્ષક તરીકે 5 વર્ષ અને આચાર્ય તરીકે 15 વર્ષ સેવાઓ આપી નિવૃત્ત અને હાલ આ સ્કૂલનું સંચાલન કરું છું. એક ટર્મ માટે તાલુકા સદસ્ય તરીકે ચૂંટાયો છું તેમજ બે વર્ષ માટે તલોદ તાલુકા આચાર્યસંઘના પ્રમુખ પદે સેવાઓ આપેલ છે.
Book Summary
આ 100 શબ્દોનું માઈક્રોફિકશન વધતા જતા મહિલા અત્યાચાર વિશે સમાજને આંગળી ચીંધે છે. જો ગમે તો એ વિશેના આપના પ્રતિભાવો/રેટિંગ અવશ્ય આપશો. આપનો શુભેચ્છક, Hari Patel