Babalu oza - (05 July 2021)વાહ વાહ મેમ, બહુ જ સુંદર, લાગણી સભર અલેખમ...હાલના સાંપ્રત સમાજમાં અનેક કિસ્સાઓ હોય છે, માં બાપ તો જાણે શુ હશે આવી હીનકક્ષાની માનસિકતા ધરાવનાર લોકો માટે, અરે મેમ, એક દળદાર પુસ્તક લખી શકાય... પણ પેલી કહેવત છે ને, જેને કોઈ ના પહોંચે તેને તેનું પેટ પહોંચે, સુહાના એ તેની સાસુ સાથે વર્તન કર્યું તેવું જ તેમની વહુએ વર્તન કર્યું ત્યારે ખબર પડી કે આટલા વર્ષો ભાર્ગવીબહેને વૃધ્ધાશ્રમમાં કેવી રીતે વિતાવ્યા હશે,... બહુંજ હૃદય સ્પર્શી આલેખન બદલ મેમ, ખૂબ ખૂબ અભિનંદન👌👌👌💐💐💐