રાજ મોરડીયા - (01 August 2021)ખૂબ સરસ સંદેશ આપ્યો..લોકો શ્રધ્ધા માંથી અંધશ્રધ્ધા તરફ ધકેલાતા વાર નથી લાગતી, સાચું કોનું માનવું અને ખોટું કોનું માનવું એ નક્કી કરવું પણ કઠીન છે..આવા ઠગ ના હિસાબે અમુક લોકો પાયમાલ થાય છે..
જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (15 July 2021)ખરેખર આવી અંધશ્રદ્ધાની મોહજાળમાં ફસાઈને લોકો પોતાનું અને પરિવારનું અહિત જ કરે છે અને જ્યારે આંખો ખૂલે છે ત્યાં સુધીમાં તો આવા ઢોંગી બાબાઓ બધું પાયમાલ કરીને જતાં રહે છે.. ખૂબ સરસ સંદેશ આપ્યો dear..!
11
Babalu oza - (14 July 2021)વાહ વાહ મેમ, અંધશ્રદ્ધા ની જાળ ખૂબ મોટી છે અને આવા ઠગ ભગત, ભોળા લોકોની ભલમનસાઈ નો દૂર ઉપયોગ કરે છે, અને કેટલાય પરિવારો આમાં બરબાદ થઈ ગયા, પૈસેટકે લૂંટાઈ ગયા, કેટલાય પરિવાર નંદવાઈ ગયા છે, અને આવી તમામ માહિતી, અમારી જેવા મીડિયા કર્મીઓ લોકો સુધી પહોંચાડી ચેતવીએ બી છીએ, પણ છતાંય ભોળી પ્રજા આવા લોકોના જાસામાં આવી જતી હોય છે, સાચે મેમ, બહુ જ સુંદર વિષય પસંદગી, સાથે રોમાંચિત આલેખન, અંત સુધી ગજબની પક્કડ, વાહ મેમ ખૂબ ખૂબ અભિનંદન👌👌👌💐💐💐