Gaurang Meghani - (30 January 2024)Go no arth have samjayo. Superb Starting, fantastic flow and entertaining end with lot many twists and turns. Enjoyed it, advance congratulations for winning 1st prize.
11
heena dave - (30 January 2024)અદભૂત...!એટલી બધી સુંદર રીતે વાર્તાના અંકોડા એકબીજા સાથે ગુંથ્યા છે કે ખરેખર આ ઘટના સાચી જ હોય...આપની અથાગ મહેનત અહીં કોહીનુર હીરાની માફક ઝળકી ઉઠી છે ગિરિશભાઈ....સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐
11
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (28 January 2024)ભારે હંફાવી દીધાં...ભાઈ.. આટલું મગજ દોડાવવા માનતુંગ મહારાજ જેટલું તમારે દોડવું પડ્યું હશે.. સમજવા મારે તો દોડવું જ પડયું.. all the best..for this efforts..,👏👏👍🙏
હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું.
ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા...More
હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું.
ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા અને નવલકથા વગેરે લખવાની કોશિશ કરૂં છું. આપ સૌ આશીર્વાદ, પ્રેમ અને સહયોગ સદા વરસાવતા રહેશો એવી પ્રાર્થના. મારા લેખન માં રહી ગયેલી કોઈ પણ ત્રુટિ માટે આગોતરી ક્ષમાપના. આભાર.
Book Summary
માનવી વિરુદ્ધ મશીન. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે બનાવટી બુદ્ધિમાન રચના. મનુષ્યના સર્જને એના સર્જકને ગુલામ બનાવી દીધો છે. શું મનુષ્ય એને હરાવી શકશે? કોણ જીતશે આ યુદ્ધ અસ્તિત્વનું? આ લધુનોવેલ આપને એક સદીના બે છેડા વચ્ચે એક અલગ અનુભવ કરાવશે. આ રચના વાસ્તવિકતાની નજીક હોવા છતાં સંપૂર્ણ રીતે કાલ્પનિક છે માટે એને આનંદદાયક અનુભવ તરીકે વાંચવાની મજા આવશે. આથી આને વાર્તા માની, કોઈ પણ તથ્ય સાથે સરખામણી ના કરવા વિનંતી. આપના પ્રતિભાવ પોસ્ટ સ્વરૂપે દિલથી આવકાર્ય છે. આભાર.
ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR)