ઈશ્વર હંમેશા બધી વસ્તુઓ એક સમયે નથી આપતો. શરીર, સમય, આરોગ્ય અને સમજ . એક આવે અને એક જાય. સમજ આવે તો શરીર કામ ના કરે. શરીર વૃદ્ધ થઈ જાય . શરીર કામ કરે ત્યારે સમજ ના આવે. જુવાની ના જુસ્સા માં ના કરવાનાં કામો થઈ જાય. બસ ચડતી પડતી અને જીવન ની ગતિ ચાલ્યા રાખે. દિવસ પછી રાત અને પાછો દિવસ. સુખ દુઃખ અને જીવન ની ગહન ગતિ.......