Varsha Bhanushali - (20 October 2021)પાત્રોના કોઈ નામ નથી એક પણ ઘટના નથી છતાંય પૂર્ણસ્વરૂપે વાર્તા છે, એક સ્ત્રી હોવા છતાં પુરુષના મનોજગતનું વર્ણન સચોટ કર્યું છે આવું તો બસ પલ્લવી કોટક જ લખી શકે!!😊👍👌🙏
Bharat Thacker - (02 July 2020)ખુબજ સરસ. સંવેદના અને વેદનાને ઝુલે ઝુલાવતી વાર્તા.
11
SABIRKHAN PATHAN - (29 May 2020)Je mnovytha Ekant Ni Gre rehta purush ni Darshavi chhe Eno chitar Chitr ni jem upse chhe.. Akhare CHHE To mnna Bdha Dushvicharo j ne..