Bharat Chaklasiya - (30 July 2025)ખૂબ સરસ પ્રેરણાદાયક વાર્તા. હીરા શીખતાં શિખાઉ કારીગરને ગુરુ કામ માથે ન નાખે ત્યાં સુધી ગુરુનું વૈતરું કરવું પડતું હતું એ હકીકત છે. એ જમાનામાં કારીગરો આમ જ તૈયાર થતા.
પ્રાથમિક શિક્ષક, ધોરણ 3 થી 5 ધોરણ ભણાવું છું. છેલ્લા ત્રણ વર્ષથી જ લખવાનું શરૂ કર્યું છે.
Book Summary
આમ જુઓ તો આમાં કોને ખોટ છે?
કોઈને નહીને?? આમાં દરેક સેવામાં સહયોગી બને છે. તમે આપેલા ચાર જણા ના છસોમાંથી સો રૂપિયા મેં એને આપ્યાં. તો એનું જે પુણ્ય હોય એ મને નથી મળવાનું તમને મળવાનું છે. જો તમે પાપ અને પુણ્યમાં માનતા હો તો નહિતર આજ કાલ નવી આવેલી વેજા “ બાપને અને પાપને માનતી જ નથી બોલો” બસ એન્જોય કરે છે એન્જોય”