Bharat Chaklasiya - (26 July 2025)ખૂબ સુંદર વાર્તા. એકદમ નવો વિષય. સુષ્મા શેઠની વાર્તા વાંચવાની શરૂઆત કરતા પહેલા જે અપેક્ષા હોય એ પૂરેપૂરી સંતોષાય જ. પણ લખાણ ખૂબ અસ્પષ્ટ છે. પેરેગ્રાફ તૂટી ગયા છે. 'ચ' વાક્યના અંતે અને 'મેલી' બીજા વાક્યની શરૂઆતમાં જતો રહ્યો છે. આવી રીતે ઘણા શબ્દો તૂટી ગયા છે. એ જરા સુધારવા જેવું છે.