Bharat Chaklasiya - (09 August 2020)નાના બાળક દ્વારા એની કાલી ઘેલી ભાષામાં કહેવાયેલી વાતો ઘણી હાસ્ય સભર રહી..પણ આખી વાર્તા આ જ પ્રકારમાં રાખવાને બદલે બીજું પણ કંઈક ઉમેરવા જેવું હતું.કાલુ બોલતા બાળકને એક પાત્ર તરીકે લઈને એવી ઘટનાઓ રચવાની જરૂર હતી કે જેમાં એના પંચથી હાસ્ય નિષ્પતી થાય