જ્યારે તમે મારા વિશે જાણવાનું પસંદ કર્યું છે તો ફક્ત એટલું જ જણાવીશ કે એટલો અનુભવી નથી કે હું પોતાને લેખક કહી શકું પરંતુ મારા વિચાર જરૂરથી તમને વિચારતા કરી દેશે એટલું સામર્થ્ય શબ્દોમાં ધરાવું છું. ભૂલો અઢળક કરું છે કે જેને સુધારવામાં આપ સૌની મદદ ઈચ્છું છું.

Book Summary
સ્વર્ગ પણ જીવન નર્ક પણ જીવન..
કર્મ પોતાના જીવન ના સ્વર્ગ કે નર્ક નક્કી કરે છે