Alka Kothari - (04 September 2020)ખુબ સરસ બોધ આપે તેવી સ્ટોરી છે.
11
divyang chavda - (04 September 2020)it's reality of today's world...
11
આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (04 September 2020)ખૂબ સુંદર. વ્યાજખોરો અત્યારે ખૂબ નિર્દય થઈ રહ્યા છે જેના લીધે લોકો આપઘાત કરે છે. આ સામાજિક દૂષણ તરફ ધ્યાન દોરવાની આપની કોશિશ સફળ થાય તેવી શુભેચ્છા. સુંદર લેખન.