૨૦૦૫થી દિવ્ય ભાસ્કર, સંદેશ પ્રકાશન , મિડ - ડે ,મુંબઇ સમાચાર ઉપરાંત અભિયાન, ગૃહશોભા, જનકલ્યાણ, અખંડ આનંદ જેવા સામયિકો માટે લખી ચુકી છું અને લખી રહી છું સતત....
Book Summary
સમાજમાં ઘણીવાર લગ્નોત્સુક પાત્રો માટે ઘણીવાર યોગ્ય પાત્રો શોધતાં - શોધતાં ઘણો સમય નીકળી જાય છે ....પણ ક્યારેક ન ધાર્યુ હોય એ રીતે પણ પાત્રો મળી જતા હોય છે . એ કથાનક કહેતી વાર્તા એટલે કે 'વેનિલા આઈસ્ક્રીમ' !