વેનીલા સ્ટોરી અંતર્ગત..
જેવી રીતે વેનીલા આઈસ્ક્રીમ, સરળતાથી બીજા આઈસ્ક્રીમ સાથે ભળી જાય છે. તેવું માનવીનું પણ હોવું જોઈએ. વિશ્વ એક કુટુંબ છે. નાના, મોટા, કાળા, ધોળા, ભણેલા, અભણ એવા ભેદભાવ વગર માનવીએ કોઈ પણ આડંબર રાખ્યા વગર દરેક વ્યક્તિ સાથે સરળતાથી વેનીલા આઈસ્ક્રીમ ની જેમ ભળી જવું જોઈએ. મૂળભૂત માનવતાની મીઠાશ પણ વેનીલા આઈસ્ક્રીમ જેવી મધુર છે.