Kanaiya Patel - (22 May 2022)સરસ હાસ્યસભર રચના! લગભગ દરેક ઘરમાં, દરેક ઉંમરના યુગલમાં આ રમખાણ ચાલતી જ હોય છે! અને પ્રેમથી થતી આવી વાતો જ જીવનપ્રવાહને આગળ ધપાવે છે!
લેખન ક્ષેત્રમાં ત્રણ વાર્તા સંગ્રહો, બે નવલકથા, બે પ્રેરણાદાયક પુસ્તકોનું સર્જન કરેલ છે. વ્યવસાયિક આયુર્વેદિક ડોક્ટર સાથે વાંચન અને લેખનનો શોખ છે.
Book Summary
પત્ની તેના પતિને એક વાક્ય વારંવાર કહે છે અને તે છે, 'કહું છું સાંભળો છો?'. એક વાક્યથી પોતાની અંદરની લાગણી કહી દેવાની સ્ત્રીની આ અનોખી આદતને સમજવા અવશ્ય વાંચો આ વાર્તા...