હું કોઈ મોટો લેખક નથી બસ પ્રયાસ કરૂં છું મારા સ્વાનુભવો દ્વારા આપશ્રી ને બહેતર પીરસવાનો છતાં આપસૌ મારી રચનાઓ ને આપના અભિપ્રાયો રૂપી પુષ્પોથી વધાવો છે એ મારે મન કોઈ મહાન લેખક થી કમ નથી. અહીંયા પણ આપસૌ મને આવકારશો એવી અભિલાષા.

Book Summary
રીસાયેલુ પાત્ર એ બારણાં પાછળ સંતાયેલા એવા બાળક જેવું છે જે બારણાંની તીરાડમાં દેખી પોતાને મનાવવા આવનાર ની વાટ જોતું ઉભું હોય છે એને બંને એટલું જલ્દી મનાવી લેજો.