લેખન ક્ષેત્રમાં ત્રણ વાર્તા સંગ્રહો, બે નવલકથા, બે પ્રેરણાદાયક પુસ્તકોનું સર્જન કરેલ છે. વ્યવસાયિક આયુર્વેદિક ડોક્ટર સાથે વાંચન અને લેખનનો શોખ છે.
Book Summary
માનસિક રોગીની પોતાની ભ્રમણાઓ સામે સતત પડકાર હોય છે... આ પડકાર ઝીલવા અને ભ્રમણામાંથી બહાર આવવા તે સતત પોતાની સાથે લડ્યા કરે છે... આ લડતમાં જીતવું આસાન નથી હોતું. માનસિક રોગીની પડકારજનક વાર્તા.