જ્યારે માનસિક વિચારોની મજબૂતાઇ ના હોય ત્યારે વ્યક્તિ અંધશ્રદ્ધાનો ભોગ બને છે. પોતાના મગજથી નિર્ણયો કરતી વખતે જ્યારે દ્વિધા અનુભવાય ત્યારે ઘણીવાર વ્યક્તિ કોઈપણ લોજિક વગર જીવનના ગંભીર નિર્ણયો ને 'લાગે તો તીર નહિ તો તુક્કો' તે રીતે લેતી થઈ જાય છે. તેથી ઘણીવાર ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે.. આપણે પણ કહેવુ પડે..આવું શું કરે છે બકા..?