A poet, a story writer and an artist... trying to find my self in my writings....
Book Summary
આ વાત મારી પોતાની વાત છે, જ્યારે હું મારી કારકિર્દી નાં અતિ મહત્ત્વનાં પડાવ ઉપર હતી. જ્યાં મને મારાં ગુરૂ નાં રૂપ માં કેતન સર મળ્યાં. આ વાર્તાના માધ્યમ દ્વારા હું એમનો ખરાં હૃદયથી આભાર માનું છું, કે આજે હું જે કોઈ પણ મુકામે પહોંચી છું એમાં આપનો ખૂબ મહત્ત્વ નો ભાગ રહ્યો છે.